¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ
Semester - 1
¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ
Activity -1= અહી પેઈજ નં- ૧ પર પ્રથમ પ્રવ્રુતિ
મા એક ગીત છે જ્યારે પેઈજ નં ૨ પર ગીત ના આધારે રાઈમીંગ વર્ડ્સ શોધી ને લખવાના છે.
Activity -2 = અહી બગીચા મા રમતા બાળકો નુ
ચિત્ર છે( એક્ઝામ માટે મોસ્ટ આઈ.એમ.પી) આ ચીત્ર ના આધારે પ્રશ્નો ના જવાબો લખવાના છે.
Activity-3= અહી ત્રણ સંવાદો નુ વાંચન અને શ્રવણ કરવાનુ છે. ત્યાર બાદ એક
પ્રવ્રુતી કરવાની છે.
Activity – 4= અહી નમુના મુજબ વર્ગ નુ હાજરીપત્રક બનાવવાનુ છે,તેમજ ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાના
છે.
Activity-5 = અહી આડી અવળી વિગતો આપેલ છે,જેને યોગ્ય રીતે જોડી ને વાક્ય બનાવવાનુ છે.
Activity-6= અહી મિત્રો ને સવાલ જવાબ કરી ને આપેલા કોઠા મા વિગતો ભરવાની
છે.
Activity-5 = અહી આડી અવળી વિગતો આપેલ છે,જેને યોગ્ય રીતે જોડી ને વાક્ય બનાવવાનુ છે.
Activity-7= અહી ચિઠી મુજબ સંતાવવા ની રમત રમવાની છે.
Activity-8= અહી એક વાર્તા આપેલછે ,જેના આધારે ખાલી જગ્યા,અને ખરા ખોટા વિધાન ના પ્રશ્નો છે .
Activity-9= અહી અર્ચના અને તેની મમ્મી વચ્ચે નો સંવાદ છે,જેના આધારે કોઠા મા વિગત ભરવાની
છે.
Activity-10=અહી ખાલી જગ્યા પુરવાની છે તેમજ નવા વાક્યો બનાવવા ના છે.
Activity-11=અહી તમારા કુટુમ્બ ના સભ્યો ની વિગત લખવાની છે અને પ્રશ્નો ના
જવાબ લખવાના છે.
Activity-12=અહી આપેલા વાકય ને ઉદાહરણ મુજબ ખાનામા લખવાના છે.
Activity-13= અહી પ્રોજેક્ટ વર્ક છે.
Activity -1= અહી દીનચર્યા ની વિગતો આપેલી
છે,જેમા ખુટતા શબ્દો મુક્વાના
છે.
Activity -2 = અહી દિવાળી અને નાતાલ વિશે ની વિગતો અલગ અલગ થઈ ગઈ છે તો તેને
છૂટી પાડી ને અલગ અલગ નોંધવાની છે. તે મુજબ કોઠામા વિગત લખવાની છે. (બ) મા પણ ફકરા
માથીવિગતો અલગ અલગ કરવાની છે.
Activity-3= પાના નં ૨૦ પર અહી છોટુ અને મોટુ ની વાર્તા આપેલી છે. જેના
આધારે ખરા ખોટા વિધાનો અને આપેલા વાકયો કોણ બોલે છે તે લખવાનુ છે.
Activity – 4=અહી કૌંસ
મા આપેલા શબ્દો વડે પેરેગ્રાફ પુરો કરવાનો છે.
Activity-5 = અહી Rainbow એટલે કે મેઘ્ધનુષ્યવિશે કવિતા છે.
Activity-6= પાના નં ૨૪
અને ૨૫ પર ત્રણ ઋતુઓ વિશે ની પ્રવ્રુતી છે.
Activity-7= અહી આપેલા
વાક્યોને before અને now મુજબ વર્ગીકરણ કરવાના છે. તેમજ
સ્પેલીંગ ની ખાલી જગ્યા પુર્ણ કરવાની છે.
Activity -1= પાના નં ૨૮ પર મદન મંચુર ની
કાવ્ય છે,જેના પરથી શબ્દો શોધી ને લખવાની એક્ટીવીટી છે.
Activity -2 = અહી ચીઠી પરથી ક્રિયા કરવાની છે તેમજ તમે કરેલ ક્રિયા તમારા
મિત્ર ને ઓળખવા નૂ કહેવાનુ છે.
Activity-3= અહી ખાલી
જગ્યા પુરી ને પેરેગ્રાફ પુર્ણ કરવાનો છે.
Activity – 4=અહી બિરજુ
ની વાર્તા આપેલી છે ,જે ખુબજ રસપ્રદ છે.
Activity-5 = અહી જોડકા
જોડ્વાની પ્રવ્રુતી છે .
Activity-6= અહી બિરજુ
ની વાર્તા આધારીત આપેલા વાક્યો કોણ કોને કહે છે તે લખવાનુ છે.
Activity-7= અહી બિરજુ
ની વાર્તા આધારીત આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનુ છે.
Activity-8= અહી બિરજુ
ની વાર્તા આધારીત ૭ વાક્યો આપેલા છે જે આડા અવળા હોઈ યોગ્યક્રમ મા ગોઠવવાના છે.
Activity-9= અહી ઉલટા
સ્પેલીંગ આપેલા છે તેને સવળા લખવાના છે.
Activity-10=અહી આપેલ
કાવ્ય ગાવવા નુ છે તેમજ તેની નીચે આપેલા સુચના મુજબ શબ્દ ફેરફાર કરી ને ફરીથી ગાવવાનુ
છે.
Activity -1= અહી ઘડીયાળ આધારીત એક Rhymes છે જેનુ ગાન કરવાનુ
છે તેમજ ચિત્ર ના આધારે પ્રશ્નો ના જવાબ કોઠા મા લખવાના છે.
Activity -2 = અહી ટાવર ના કાટાઓ નો સંવાદ આપેલ છે.
Activity-10=તમે અને તમારા
સમ્બંધીઓ સામાન્ય રીતે શુ ભુલી જાઓ છો તે વિગતો લખી ને વાક્યો પુરા કરવાના છે.
Activity-3= અહી જોડકા
જોડો અને વાર્તા ના વાક્યો ને યોગ્ય ક્રમ મા ગોઠવવાના છે .
Activity – 4=અહી ૩૮ નમ્બર
ના પેઈજ પર ખુશી અને તેની મમ્મી ભારતીબેન વચ્ચેનો સંવાદ છે.
Activity-5 = અહી ઘડીયાળ
આધારીત પ્રવ્રુતી છે.
Activity-6=.અહી રેલ્વે
નુ ટાઈમ ટેબલ છે જેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે.તેમજ નક્શા આધારીત પ્રવ્રુતી
છે.
Activity-7= અહી પેઈજ
નં ૪૩ પર સરસ વાર્તા આપેલ છે.
Activity-8= અહી શબ્દો
ની એક્ટીવીટી છે.
Activity-9= અહી વાર્તા
આધારીત ૧૦ વિધાન આપેલા છે જેમાથી કયુ સાચુ અને કયુ ખોટુ છે તે લખવાનુ છે. તેમજ ખાલીજગ્યા
પુરવાનો એક પ્રશ્ન પણ છે.
Activity-11=અહી ત્રણ
મિત્રો વચ્ચે નો સંવાદ છે.
--------------------------------------------------------------------------------------------------------------------------
¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ
Semester - 2
¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ
Semester - 2
¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ¹õ
ધોરણ ૬ ના બીજા સત્ર નુ સમ્પુર્ણ પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા માટે નીચે ની લીંક પર ક્લીક કરો . CLICK HERE
--------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment