Spelling Dictionary Std 6


   અહીં ધોરણ 6 ના દરેક યુનિટ માં આવતી દરેક એકટીવીટી ના સ્પેલીન્ગ આપેલા છે,જે ખુબજ  ઉપયોગી થશે.
                           Unit- 1 = Where were You? 
 Acitvity - 1& 2 
bed
બેડ
પથારી
little one
લિટલ વન
નાનુ બાળક
roll over
રોલ ઓવર
એક રમત
fell down
ફેલ ડાઉન
પડીજવુ
they
ધે
તેઓ
sand
સેંડ
રેતી
alive
અલાઈવ
જીવંત
brown
બ્રાઉન
કથ્થાઈ
slide
સ્લાઈડ
લપસીયા
behind
બિહાઈન્ડ
પાછળ
skipping
સ્કીપીંગ
દોરડા કુદવા
garden
ગાર્ડન
બગીચો
count
કાઉન્ટ
ગણવુ
who
હુ
કોણ
what
વોટ
શુ
where
વ્હેર
ક્યા
write
રાઈટ
લખવુ
Acitvity - 3,4 & 5    
give me
ગીવ મી
મને આપ
your
યોર
તમારુ
sharpner
શાર્પનર
સંચો
please
પ્લીસ
ક્રુપા કરી ને
here it is
હિયર ઈટ ઈસ
તે અહી છે
thank you
થેંક યુ
 આભાર
put
પુટ
મુકવુ
eraser
ઈરેઝર
રબ્બર
sure
શ્યોર
ચોક્કસ
sorry
સોરી
માફ કરશો
scale
સ્કેલ
ફુટપટ્ટી
present
પ્રેઝન્ટ
હાજર
absent
એબસન્ટ
ગેર હાજર
farm
ફાર્મ
ખેતર
week
વીક
અઠવાડીયુ
yesterday
યસ્ટર્ડે
ગઈકાલ
today
ટુડે
આજે
morning
મોર્નીંગ
સવાર
      

Acitvity - 8 
cold day
કોલ્ડ ડે
ઠંડો દિવસ
last year
લાસ્ટ ઈયર
ગયા વર્ષે
really
રીયલી
ખરેખર
usually
યુઝલી
સામાન્ય રીતે
raining
રેઈનીંગ
વરસાદ
lot
લોટ
ઘણુ
dark and gray
ડાર્ક એંડ ગ્રે
શ્યામ અને ભુખરૂ
outside
આઊટ સાઈડ
બહાર
sunshine
સનશાઈન
સુર્ય નો તડકો
sick
સીક
બિમાર
may be
મે બી
કદાચ
never
નેવર
ક્યારેય નહી
different
ડીફરંટ
અલગ, ભીન્ન
warm clothes
વોર્મ ક્લોથ
ગરમ કપડા
in fact
ઈન ફેક્ટ
હકીકત મા
freezing
ફ્રીઝીંગ
(ઠંડી મા) ઠરી જવુ
poor
પુઅર
(અહી) બિચારા
heavily
હેવિઅલી
ભારે
left
લેફ્ટ
નીકળી જવુ
early
અરલી
વહેલા
shining
શાઈનીંગ
ઝળહળવુ,પ્રકાશીત થવુ


Acitvity - 9 to 11
well
વેલ
કુવો
library
લાઈબ્રેરી
વાંચનાલય
remember
રીમેમ્બર
યાદ કરવુ
now
નાઉ
અત્યારે
clinic
ક્લીનીક
દવાખાનુ
bad
બેડ
ખરાબ
experience
એક્સપીરીયંસ
અનુભવ
park
પાર્ક
ઉધ્યાન
age
એઇજ
ઉમર
born
બોર્ન
જન્મવુ કે જન્મેલુ
Acitvity - 12 
accident
એકસીડન્ટ
અકસ્માત
national
નેશનલ
રાષ્ટીય
highway
હાઈવે
ધોરીમાર્ગ,રાજ્માર્ગ
ambulance
એમ્બ્યુલન્સ
માંદા ગાડી. દર્દી વાહીની
please
પ્લીઝ
મહેરબાની કરીને
injured
ઈંઝર્ડ
ઘાયલ
on the way
ઓન ધ વે
રસ્તામા
stay in touch
સ્ટે ઈન ટચ
સમ્પર્ક મા રહેજો
ૃૃૃૃૃૃૃૃૃ-----------------------------------------------------------------------------------------------------------
Unit -2  Two: Mo-Chho
-------------------------------------------------------------------------------------------------------------
Acitvity - 1 & 2  
busy
બીઝી
વ્યસ્ત
afternoon
આફટરનુન
બપોર
guests
ગેસ્ટ્સ
મહેમાનો
evening
ઈવનીન્ગ
સાંજ
celebrating
સેલીબ્રેટીંગ
ઉજવવુ
christmas
ક્રીસ્મસ
નાતાલ
before
બીફોર
પહેલા
decorat
ડેકોરેટ
શણગારવુ
hostel
હોસ્ટેલ
છાત્રાલય
preparing
પ્રીપેરીંગ
તૈયારી કરવી
recived
રીસીવ્ડ
સ્વીકારવુ
relatives
રીલેટીવ્સ
સંબંધીઓ
also
ઓલ્સો
પણ
firecrackers
ફાયર ક્રેકર્સ
ફટાકડા
Environment Day
એંવાયરમેંટ ડે
પર્યાવરણ દિવસ
welcomed
વેલકમ્ડ
સ્વાગત
members
મેમ્બર્સ
સભ્યો
smiling
સ્માઈલીંગ્સ
હસતા
planted
પ્લાનટેડ
વાવેતર
sapling
સેપલીંગ
રોપા
watered
વોટર્ડ
પાણીયુક્ત,પાણી આપ્યુ
growing
ગ્રોવિંગ
ઉગાડવુ
Acitvity - 3 
once
અન્સ
એકવાર
there
ધેર
ત્યા
swimming
સ્વીમીંગ
તરવુ
walked
વોક્ડ
ચાલ્યા
river
રીવર
નદી
entered
એંટર્ડ
દાખલ, પ્રવેશવુ
enjoyed
એંજોઇડ
આનંદ માણવો
long time
લોંગ ટાઈમ
લાંબો સમય
arrive
એરાઇવ
આવવુ
looked
લુક્ડ
જોયુ
shouted
શાઉટેડ
ચીસો પાડવી
disturb
ડિસ્ટર્બ્ડ
ખલેલ
again
અગેઈન
ફરીથી
angry
એંગ્રી
ગુસ્સેથી
problem
પ્રોબ્લમ
સમસ્યા
satisfied
સેટીસફાઈડ
સંતુષ્ટ
wearing
વેરીંગ
પહેર્યા
Acitvity - 4 & 5 
after
આફટર
પછી
went
વેંન્ટ
ગયા
offered
ઓફર્ડ
(અહી) સામે ધરી
replied
રિપ્લાયડ
જવાબ આપવો
blanket
બ્લેન્કેટ
ધાબળો
rainbow
રેઇનબો
મેઘધનુષ
sail
સેઈલ
સફર
across
અક્રોસ
(અહી) આરપાર
prettier
પ્રીટીયર
(તેના) કરતા સુંદર
bridges
બ્રીજીસ
પુલો
bow
બોવ
(અહી) ધનુષ
heaven
હેવન
સ્વર્ગ
overtops
ઓવરટોપ્સ
આગળ નીકળવુ
builds
બિલ્ડસ
બાંધવુ, બનાવવુ
 Activity - 6 
sugarcane
શુગરકેન
શેરડી
guava
ગ્વાવા
જામફળ
lady's finger
લેડીઝફીંગર
ભીંડા
cauliflower
કોલીફ્લાવર
ફુલાવર
bittergourd
બીટરગોર્ડ
કારેલા
assembly
અસેમ્બલી
સંમેલન
play
પ્લે
નાટક
collect
કલેક્ટ
એકત્ર કરવુ,ભેગુ કરવુ 
information
ઈનફર્મેશન
માહિતી
gathered
ગેધર્ડ
એકઠુ કરવુ
participated
પાર્ટીસીપેટેડ
ભાગ લીધો
watch
વોચ
(અહી) જોવુ,માણવુ
Activity - 7 
now
નાઉ
અત્યારે
before
બીફોર
પછી
cooked
કુક્ડ
રાંધવુ
washed
વોશ્ડ
ધોવુ
examining
એક્ઝામાઈનીંગ
પરીક્ષણ
patient
પેશન્ટ
દર્દી
ropes
રોપ્સ
દોરડા
covered
કવર્ડ
ઢાકેલુ
pasted
પાસ્ટેડ
પેસ્ટીડ
Activity - 8
identify
આઈડેંટીફાઈ
ઓળખ
century
સેન્ચુરી
સદીસદી,સો વર્ષ
divide
ડીવાઈડ
વિભાજન
remainder
રીમાઈન્ડર
(અહી) શેષ
observe
ઓબસર્વ
અવલોકન
below
બીલો
નીચે
replace
રીપ્લેસ
બદલવુ
basic
બેઝીક
મુળભુત


ૃૃૃૃૃૃૃૃૃ-----------------------------------------------------------------------------------------------------------
Unit - 3 Fought and Won 
-------------------------------------------------------------------------------------------------------------
Acitvity - 1 &3 
fought
ફોટ
લડયા
won
વુન
જીતવુ
ill
ઈલ
બિમાર
worse
વર્સ
વધુ માંદા
cremated
ક્રિમેટીડ
અંતિમ સંસ્કાર
played
પ્લેઇડ
રમ્યા
sang
સેન્ગ
ગાયુ
robber
રોબર
લુટારો
loot
લુટ
ચોરી,લુટ
afraid
અફ્રેઈડ
ભયભીભીત
passed
પાસ્ડ
પસાર થવુ
advice
અડવાઈસ
સલાહ
through
થ્રુ
દ્વારા
forest
ફોરેસ્ટ
વન
saint
સઈન્ટ
સંત
Acitvity - 4 to 9 
village
વીલેજ
ગામ
mountain
માઉન્ટેન
પર્વત
all around
ઓલ અરાઉન્ડ
બધા આસપાસ
hard
હાર્ડ
સખત
grew
ગ્રયુ
ઉગાડવુ
crops
ક્રોપ્સ
પાક
young
યંગ
યુવાન
handsome
હેંડસમ
નમણુ,દેખાવડુ
wealthy
વેલ્ધી
શ્રીમંત, ધનવાન 
brave
બ્રેવ
બહાદુર
mouse
માઊસ
ઉંદર
teased
ટિઝ્ડ
ચીડવવુ
coward
કાવર્ડ
ડરપોક,કાયર
dacoits
ડેકોઈટ્સ
ડાકુઓ
ornaments
ઓર્નામેન્ટ્સ
ઘરેણાઓ
ready
રેડી
તૈયાર
to attack
ટુ અટેક
હુમલો કરવા માટે
trap
ટ્રેપ
છટકુ, છળ
stood up
સ્ટુડ અપ
ઉભો થયો
agreed
અગ્રીડ
સમંત,માન્ય 
strong
સ્ટ્રોંગ
બળવાન,મજબુત
sunset
સનસેટ
સુર્યાસ્ત
gathered
ગેધર્ડ
એકઠુ,ભેગુ કરવુ
carried
કેરીડ
વહન કરવુ
bundle
બન્ડલ
પોટલુ
sticks
સ્ટીક
લાકડીઓ
tied
ટાઈડ
બાંધવુ
across
અક્રોસ
આરપાર,સમગ્ર
hid
હિડ
છૂપાવવુ,સંતાડેલુ
themslves
ધેમસેલવ્સ
પોતાને
dark
ડાર્ક
રાત્રી
anyone
એનીવન
કોઈપણ
horseback
હોર્સબેક
ઘોડો
caught
કોટ
પકડાવવુ,સપડાવવુ
arrest
અરેસ્ટ
ધરપકડ
congratulated
કોંગ્રેચ્યુલેટ
અભિનંદન આપવા
plan
પ્લાન
યોજના
team
ટીમ
ટુકડી
even
ઈવન
પણ
challenge
ચેલેંજ
પડકાર
ૃૃૃૃૃૃૃૃૃ-----------------------------------------------------------------------------------------------------------
Unit - 4 Watch your Watch 
-------------------------------------------------------------------------------------------------------------
Activity - 1
town
ટાઉન
નગર
hope
હોપ
આશા
late
લેઈટ
મોડુ
past
પાસ્ટ
વીતેલુ ,અગાઉનુ
know
નો
જાણવુ
hour hand
અવર હેન્ડ
કલાકનો કાટો
short hand
શોર્ટ હેન્ડ
નાનો કાટો
long hand
લોન્ગ હેન્ડ
લાંબો કાટો
Activity - 2 ,3
very old
વેરી ઓલ્ડ
ખુબ જુનુ
quarrelled
ક્વારલ્ડ
ઝઘડો કર્યો
thin hand
થીન હેન્ડ
પાતળો કાટો
shouted
શાઉટેડ
બુમ પાડવી
screamed
સ્ક્રેમડ
ચીસો પાડવી
nodded
નોડેડ
માથુ સમંતિ થી ધુણાવવુ
own speed
ઓન સ્પીડ
પોતાની ઝડપ
useful
યુઝફુલ
ઉપયોગી
important
ઈમ્પોટન્ટ
મહત્વપૂર્ણ
kicked
કીક્ડ
લાત મારી
noticed
નોટીસ્ડ
નોંધ્યું
wrist -watch
રિસ્ટ વોચ
કાંડા ઘડિયાળ
inform
ઈનફોર્મ
જાણ કરો
replaced
રીપ્લેસ્ડ
બદલી
digital clock
ડિજિટલ કલોક
ડિજિટલ ઘડિયાળ
complain
કમ્પલેન
ફરિયાદ
swing
સ્વીંગ
ઞૂલવું
Activity - 4
project
પ્રોજેક્ટ
યોજના
need
નીડ
જરૂર છે
scissors
સીઝર્સ
કાતર
square
સ્ક્વેર
ચોરસ
fine
ફાઈન
સરસ
scale
સ્કેલ
સ્કેલ
each side
ઈચ સાઈડ
દરેક બાજુ
mark it
માર્ક ઈટ
તેને ચિહ્નિત કરો
waste
વેસ્ટ
કચરો
rest of
રેસ્ટ ઓફ
બાકી ના
moving
મુવીંગ
ખસેડવું
thorn
થ્રોન
કાંટો
what else?
વોટ એલ્સ?
બીજું શું?
ticks
ટીક્સ
બગાઇ
matter
મેટર
બાબત
Activity - 5,6
half past eight
હાફ પાસ્ટ અઈટ
સાડા ​​આઠ
quarter to five
ક્વટર ટુ ફાઈવ
પાંચ મા પંદર
quarter past ten
ક્વાટર પાસ્ટ ટેન
સાડા ​​દસ
twenty to  seven
ટ્વેન્ટી ટુ સેવન
સાત મા વીસ
eight past eleven
એઈટ પાસ્ટ ઈલેવન
આઠ ને અગિયાર
train reach
ટ્રેન રીચ
ટ્રેન પહોંચી
show
શો
બતાવો
missed
મીસ્ડ
ચૂકી જવુ
starting
સ્ટાર્ટીંગ
શરૂઆત
reaching
રીચીંગ
પહોંચતા
leaving
લીવીંગ
છોડીને
Activity - 7
experience
એક્સપીરીઅંસ
અનુભવ
happened
હેપન્ડ
થયું
ceremony
સેરેમની
સમારંભ
neighbourhood
નઈબરહુડ
પડોશી
properly
પ્રોપર્લી
યોગ્ય રીતે
woke up
વોક અપ
જાગ્ય઼ો
got up
ગોટ અપ
મળી
quickly
ક્વિકલી
તરત
took a shower
ટુક અ શાવર
સ્નાન કર્યુ
hurry
હરી
ઉતાવળ કરવી
drove
ડ્રોવ
ચલાવ્યું
hoped
હોપ્ડ
આશા
accelerated
એક્સીલીરેટેડ
વેગ
failed
ફેઈલ્ડ
નિષ્ફળ
continued
કંટીન્યુડ
ચાલુ રાખ્યું
whispered
વિસ્પર્ડ
બબડાટ
approached
અપ્રોચ્ડ
અભિગમ
licence
લાઈસેંસ
પરવાનો
tapped
ટેપ્ડ
થાબડવુ
back pocket
બેક પોકેટ
પાછા ખિસ્સા
searched
સર્ચડ
શોધ્યું
peeped
પીપ્ડ
ડોકિયું કર્યું
side case
સાઈડ કેસ
બાજુ નુ ખાનુ
sign
સાઈન
હસ્તાક્ષર
wallet
વોલેટ
વૉલેટ
luckily
લકીલી
સદભાગ્યે
caught
કોટ
(અહી)  પકડવુ
fine
ફાઈન
સરસ
knew
ન્યુ
જાણતા હતા
like hell
લાઈક હેલ
નરક જેવા
surprised
સર્પ્રાઈસ્ડ
આશ્ચર્ય
realised
રીયલાઈસ્ડ
સમજાયું
mistake
મીસ્ટેઈક
ભૂલ
checked
ચેક્ડ
તપાસ્યું
Activity - 8
musical
મ્યુઝીકલ
સંગીતમય
unwanted
અનવોંટેડ
અનિચ્છનીય
softly
સોફ્ટલી
નરમાશથી
slowly
સ્લોલી
ધીમે ધીમે
closer
ક્લોઝર
નજીક
punishment
પનીશમેંટ
સજા
earned
અર્નડ
(અહી) કમાયેલ
Activity - 11
shifting
શિફટીંગ
સ્થળાંતર
new place
ન્યુ પ્લેઇસ
નવી જગ્યા
fifth floor
ફિફ્થ ફ્લોર
પાંચમો માળ
luggage
લગેજ
સામાન
heavy trunk
હેવી ટ્રંક
ભારે ટ્રંક
ground floor
ગ્રાઊંડ ફ્લોર
ભોંય તળીયુ
moving
મુવીંગ
ખસેડવું
stairs
સ્ટેઈર્સ
સીડી
locked
લોક્ડ
તાળુ હોવવુ
found
ફાઉન્ડ
(અહિ) ધ્યાન મા આવવુ

----------------------------    + ------------------------- +  ---------------------------    + -------------------------

No comments:

Post a Comment