aaaaaaaaaaaaaaaaaaaa
First Semester ( પ્રથમ સત્ર)
Unit-1 Vini's Smile = CLICK HERE
Activity -1= અહીયા એક ગીત આપેલુ છે.જેના આધારે રાઈમિંગ્સ વર્ડ્સ લખવાના છે
અને કોઠો પુરો કરવાનો છે.
Activity -2 = આપેલા શબ્દો મોટેથીબોલો અને લખો.તેમજ ખાલી જગ્યા પુરો.
Activity-3= અહી આપેલા
શબ્દો વાંચવાના છે.
Activity – 4=અહી આપેલા
વાક્યો નુ વાંચન કરવાનુ છે.
Activity-5 =અહી તેજસ્વીની
ના જન્મદિવસ ની વાર્તાછે.
Activity-6=.અહી વાર્તા
આધારીત ખાલી જગ્યા પુરવાની છે.
Activity-7= અહી વાર્તા આધારીત
પ્રશ્નજવાબ લખવાના છે.
Activity-8= અહી એક રમત
રમવાની છે.
Activity-9= આપેલ માહીતી આધારે ખાલીજગ્યા પુરો.
Activity-10=અહી ગઈકાલ
અને આવતીકાલ ની નોંધ આપેલી છેજેને અલગ તારવો .
Activity-11=અહી સંવાદ વાંચી ને
તેને આધારીત ચિત્ર દોરવાનુ છે.
Activity-12=Flying Bicycle નુ ચિત્ર દોરી સુચના મુજબ કરો.
---------------------------------------------------------------------------------------------------
Unit -2 How Many did You? = CLICK HERE
Activity -1= બર્થડે આધારીત ચિત્ર જોઈ ને પ્રશ્નોત્તરી ની એકટીવીટી કરવાની
છે. (બ) અહી સુભાષચંદ્ર્બોઝ વિશે એક પેરેગ્રાફ આપેલ છે જેના આધારે વિધાનો ખરા છે કે
ખોટા તે લખવાનુ છે .
Activity -2 =. શબ્દસમુહ અને શબ્દો જેમ તમારા શિક્ષક બોલાવે તેમ બોલવાના છે.
Activity-3= અહી એક સરસ
મજાની વાર્તા આપેલી છે
Activity-4= અહીયા એક રમત રમવાની છે.
Activity-6= અહી ગોપાલ ની વાર્તા ના આધારે સંવાદ પુર્ણ કરવાનો છે.
Activity-7=અહી જીવજંતુઓ
ના ચિત્રો આધારીત પ્રોજેક્ટવર્ક છે.
---------------------------------------------------------------------------------------------------
Revision 1 = CLICK HERE
--------------------------------------------------------------------------------------------------------------------------
Unit -3 Yes,I Will = CLICK HERE
Activity-1=પુસ્તકલય
મા બેસીને જો વાત કરવાની થાય તો ચિઠી દ્વારા કેવી રીતેવાતચીત કરશે ,તેની પ્રવ્રુતી છે. તેમજ પેઈજ
નં-૨૪ પર તેને આધારે પ્રશ્ન ના જવાબ લખવાના છે.
Activity-2= શિવાની ના પર્યટન વિશે નો પેરેગ્રાફ વાંચી ને જોડકા જોડવાના
છે તેમજ ઉદાહરણ મુજવવાક્યો લખવાના છે.
Activity-3=
અહી હેરીપટેલ નામના એક સેલ્સમેન ની વાર્તા છે.
Activity-4=
અહી વિવિધ પરિસ્થિતીઓ મા કેવા
પ્રતિભાવ આપવા તેના વિશે ની પ્રવ્રુતી છે.
Activity-5= અહી
વિવિધ પ્રસ્તાવ ના સ્વીકારઅને અસ્વીકાર વિશે ની પ્રવ્રુતી છે.
Activity-6= અહી
વિજયભાઈ અને રાગીણી ના સંવાદો ને ઉદાહરણ મુજબ જોડવાના છે.
Activity-7= અહી ઝુબીન અને તેની મમ્મી
વચ્ચેના ચિત્ર સંવાદ ને આધારે નીચેની લાઈનો મા સંવાદો લખવાના છે. અહી પેઈજ નં ૩૨ ના
આધારે પ્રોજેક્ટવર્ક કરવાનુ છે.
---------------------------------------------------------------------------------------------------
Unit - 4 Longer,Shorter,Bigger = CLICK HERE
Activity-1= અહી દર્શાવેલ વિગત મુજબ પ્રવ્રુતી
કરવાની છે.
Activity-2= અહી દર્શાવેલ ચિત્રો અને વિગત ને આધારે કોઠામા વિગત ભરવાની છે.
Activity-3=
અહી દર્શાવેલ ચિત્રો અને વિગત
ને આધારે ખાલીજગ્યા પુરવાની છે.
Activity-4=
અહી એક સરસ વાર્તા આપેલી છે,જેના આધારે ખરા ખોટા વિધાનો અને પ્રશ્નજવાબો
લખવાના છે.
Activity-5= અહી
રેખાંકિત શબ્દનોઅર્થ શોધી ને તેની સામે ના ખાનામા ખરાની નિશાની કરવાની છે.
Activity-6= અહી
દર્શાવેલ માહિતી આધારે કોઠા મા વિગત ભરવાની છે તેમજ વિધાન પુર્ણ કરવાના છે.
Activity-7= અહી દર્શાવેલ ચિત્ર ના આધારે વાક્યો બનાવવાના છે.
Activity-8= અહી દર્શાવેલ ચાર્ટ મુજબ માહિતી ભરી ને પ્રશ્નજવાબ લખવાના છે.
Activity-9= અહી સાચા જવાબ સામે ખરા ની નિશાની કરવાની છે અને તેના જેવુ બીજુ ઉખાણુ બનાવવાનુ
છે.
---------------------------------------------------------------------------------------------------
Vocabulary = CLICK HERE
-------------------------------------------------------------------------------------------------------------------------
aaaaaaaaaaaaaaaaaaaa
Second Semester ( બીજુ સત્ર)
aaaaaaaaaaaaaaaaaaaa
------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment